Thursday, May 21, 2020

ડ્રોઈંગ બ્રશથી નીના ગુપ્તાએ વાળમાં કલર કર્યો, વીડિયો શેર કરીને કિસ્સો શેર કર્યો

નીના ગુપ્તા હાલ લોકડાઉનમાં મુક્તેશ્વર સમય પસાર કરી રહી છે. તેઓ સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે અને તેમની પ્રવૃત્તિઓ વિશેની અપડેટ આપતા રહે છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે વાળ કલર કરવાનો એક રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.

નીના ગુપ્તાના વાળ સફેદ થઇ રહ્યા હતા અને તેમને વાળ કલર કરવા હતા. પરંતુ તકલીફ એ હતી કે લોકડાઉનમાં હેરકલર કરવા માટે તેમની પાસે બ્રશ ન હતું. નીના ગુપ્તાએ કેપ્શનમાં લખ્યું કે, જુગાડ, ટૂથબ્રશ પણ ટ્રાય કર્યું પણ તે નાના વાળમાં સરખું કામ નથી આવતું.

તેમણે કહ્યું કે, નજીકના માર્કેટમાં તેઓ સ્ટેશનરીની દુકાન દેખાતા ત્યાં ગયા. નીનાએ ત્યાં બાળકોના ડ્રોઈંગ કરવાના બ્રશ વિશે પૂછ્યું અને તે ત્યાં અવેલેબલ હતું. તે બ્રશથી નીના ગુપ્તાએ ઘરે આવીને વાળમાં કલર લગાવ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
neena gupta applied hair color using drawing brush


from Divya Bhaskar https://ift.tt/2Tm3ak8
https://ift.tt/3cPyIXf

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...