Wednesday, May 6, 2020

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પેટ ડોગ બ્રુનોનું નિધન, લખ્યું- જીવનભરનું કનેક્શન બનાવતું ગયું

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પેટ ડોગ બ્રુનોનું મૃત્યુ થયું છે. કપલે સોશિયલ મીડિયા પર તેની સાથેનો ફોટો શેર કરીને તેને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ડોગ વિરાટ કોહલીનું હતું. વિરાટ કોહલીએ તેના બીગલ બ્રિડના ડોગને લઈને પોસ્ટ લખી કે, રેસ્ટ ઈન પીસ માય બ્રુનો. 11 વર્ષ સાથે રહીને અમારી જિંદગી સુંદર બનાવી પણ જીવનભરનું કનેક્શન બનાવી દીધું. આજે વધુ સારી જગ્યાએ ગયો. ભગવાન તેની આત્માને શાંતિ આપે.

અનુષ્કાએ તેનો કોહલીનો અને બ્રુનોનો ફોટો શેર કરી હાર્ટ ઈમોજી સાથે લખ્યું કે, રેસ્ટ ઈન પીસ બ્રુનો. આ પોસ્ટ પર આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, સોનાલી બેન્દ્રે સહિત ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી.

View this post on Instagram

♥️ Bruno ♥️ RIP ♥️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on May 5, 2020 at 8:39pm PDT

લોકડાઉનમાં કપલ પરિવાર અને તેમના પેટ ડોગ સાથે સમય વિતાવતા હતા. અનુષ્કા શર્માના પેટ ડોગનું નામ ડ્યૂડ છે જે એક લેબ્રાડોર કૂતરી છે.બંનેએ પેટ ડોગ સાથેના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર ઘણીવાર શેર કર્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Anushka Sharma and Virat Kohli’s pet dog Bruno dies: Made a connection of a lifetime


from Divya Bhaskar https://ift.tt/2YCSrFx
https://ift.tt/3fl90vw

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...