પર્યાવરણને બચાવવા માટે ભૂમિ પેડનેકરે એક પહેલ શરૂ કરી છે. ક્લાઈમેટ વોરિયર બનીને તે પર્યાવરણની રક્ષા માટે કામ કરી રહી છે. 5 જૂનના વિશ્વ પર્યાવરણ દિવસ માટે ભૂમિએ OneWishForTheEarth કેમ્પેન શરૂ કર્યું છે. ભૂમિની આ પહેલમાં તેને સપોર્ટ કરવા માટે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અનુષ્કા શર્મા, અનન્યા પાંડે અને કરણ જોહર આગળ આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો સાથે તેમની પૃથ્વી માટેની એક ઈચ્છા જણાવી છે.
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 1, 2020 at 11:24pm PDT
ભૂમિએ OneWishForTheEarth કેમ્પેન વિશે જણાવ્યું કે, પર્યાવરણ દિવસની વાત કરે તો ક્લાઈમેટ વોરિયર એક નાના કેમ્પેનની શરૂઆત કરી રહ્યું છે જે છે વન વિશ ફોર ધ અર્થ. હાલની પરિસ્થિતિમાં ક્લાઈમેટ ક્રાઈસિસને કારણે ઘણા પ્રકારની સમસ્યા પેદા થઇ છે જેનો સામનો આખી દુનિયાએ આજે કરવો પડી રહ્યો છે. હું ઈચ્છું છું કે દેશનો દરેક નાગરિક ક્લાઈમેટ વોરિયર બને અને એક એવી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે જે આપણી આવનારી પેઢી માટે મોટો ખતરો છે.
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 3, 2020 at 3:02am PDT
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 3, 2020 at 12:13am PDT
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 2, 2020 at 5:53am PDT
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 2, 2020 at 1:37am PDT
View this post on InstagramA post shared by Bhumi✨ (@bhumipednekar) on Jun 2, 2020 at 1:34am PDT
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2U6IsoJ
https://ift.tt/2XueeOC
No comments:
Post a Comment
If you have any doubts please let me know!