Friday, May 8, 2020

અમિતાભ બચ્ચને તમામને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કહ્યું- આવી તક 1000 વર્ષમાં એકવાર આવે છે

અમિતાભ બચ્ચને શુક્રવાર, આઠ મેના રોજસોશિયલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને તમામ લોકોને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે આમ કરવાનું કારણ પણ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ વિશેષ દિવસ છે અને આવું દર એક હજાર વર્ષમાં એકવાર થાય છે.

અમિતાભ બચ્ચને પોસ્ટ કરીને કહ્યું હતું, તમામને જન્મદિવસની શુભેચ્છા...વિશેષ દિવસ... આવું 1000 વર્ષમાં એકવાર થાય છે. તમારી ઉંમર + તમારા જન્મનું વર્ષ, જવાબમાં દરેક વ્યક્તિને વર્ષ 2020 આવશે. તેમના મતે, જે-તે વ્યક્તિ પોતાની ઉંમર તથા જે વર્ષમાં જન્મ થયો તે વર્ષનો સરવાળો કરે તો જવાબ વર્ષ 2020 આવશે.

ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને હાલમાં જ ‘કેબીસી 12’ના પ્રોમોનું શૂટિંગ કર્યું હતું. આ શોની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 9 મેથી શરૂ થશે, જે 22 મે સુધી ચાલશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan wished every one happy birthday, said- such an opportunity comes once in 1000 years


from Divya Bhaskar https://ift.tt/2WQCCIX
https://ift.tt/2L9s0PL

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...