Thursday, May 21, 2020

અમિતાભ બચ્ચને પૌત્ર અગત્સ્ય નંદા સાથેનો જીમ લુક શેર કર્યો, લખ્યું- તંદુરસ્ત રહેવા માટે મહેનત કરતા રહો

અમિતાભ બચ્ચન આ મહામારીના સમયમાં તેમના પરિવાર સાથે મુંબઈના તેમના ઘર જલસામાં સમય પસાર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેઓ તેમના જીમ લુક શેર કરીને લોકોને એક્સરસાઇઝ કરવા માટે મોટિવેટ કરતા રહે છે. હવે તેમણે પોતાનો અને પૌત્ર અગત્સ્ય નંદાનો ફોટો શેર કર્યો છે જેમાં તેઓ ઘરે તેઓ વર્કઆઉટ કરે છે.

77 વર્ષીય બિગ બી સાથે 19 વર્ષીય અગત્સ્ય નંદા ફિટ રહેવા એક્સરસાઇઝ કરી રહ્યો છે. બિગ બીએ લખ્યું કે, ફાઇટ, ફાઇટ ધ ફિટ, ફિટ ધ ફાઇટ. રિફ્લેક્ટિવ મિરર અને ગ્રાન્ડસન સાથે પ્રેરણા.

અગસ્ત્ય અમિતાભની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે. શ્વેતા અને નિખિલ નંદાને બે બાળકો છે, અગત્સ્ય અને નવ્યા. બિગ બી એ થોડા દિવસ પહેલાં નવ્યા ગ્રેજ્યુએટ થઇ તેની પોસ્ટ શેર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan is keeping up with fitness regime with grandson Agstya Nanda


from Divya Bhaskar https://ift.tt/2z6gORH
https://ift.tt/2AIfyV6

No comments:

Post a Comment

If you have any doubts please let me know!

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...